કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?

ભારત-યુરોપિયન સંઘ
ભારત-અમેરિકા
ભારત-જાપાન
ભારત-જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ક્યારે મનાવાય છે ?

11 ડિસેમ્બર
10 ડિસેમ્બર
13 ડિસેમ્બર
12 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ એન્ડ કલાઈમેટ એકશન સિટિજન એવોર્ડ 2021થી સન્માનિત કરાયા.
સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈ જળવાયુ પરિવર્તન માટે આ પુરસ્કાર જીતનારા એકમાત્ર ભારતીય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ?

વર્લ્ડ બેંક
IMF
એશિયન ડેવલપમેન્ટ બેંક
BRICS બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP