કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) વર્લ્ડ બેંક વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) વર્લ્ડ બેંક વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ EKUVERINની 11મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ? માલદીવ શ્રીલંકા જાપાન નેપાળ માલદીવ શ્રીલંકા જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? UNGA BIMSTEC SAARC OECD UNGA BIMSTEC SAARC OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો ? BPCL IOC ONGC SAIL BPCL IOC ONGC SAIL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? ચીન જાપાન સાઉદી અરેબિયા UAE ચીન જાપાન સાઉદી અરેબિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP