કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી 2021માં પ્રથમ ક્રમે કોણ છે ? કિરણ મજૂમદાર શૉ નિર્મલા સીતારામન સુધા મૂર્તી નીતા અંબાણી કિરણ મજૂમદાર શૉ નિર્મલા સીતારામન સુધા મૂર્તી નીતા અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ? એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય જેનિફર હર્મોસો લાઈકે ચાર્ટેન્સ એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય જેનિફર હર્મોસો લાઈકે ચાર્ટેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? રશિયા સંઘ ઈંગ્લેન્ડ જર્મની હોંગકોંગ રશિયા સંઘ ઈંગ્લેન્ડ જર્મની હોંગકોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ? 80 દિવસ 60 દિવસ 90 દિવસ 100 દિવસ 80 દિવસ 60 દિવસ 90 દિવસ 100 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઈલેક્ટ્રોરલ આસિસ્ટન્ટ (IDEA)ના સલાહકાર બોર્ડમાં ક્યા ભારતીયને સમાવવામાં આવ્યા ? સુશીલ ચંદ્રા એ.કે. જ્યોતી સુનીલ અરોરા ઓમ પ્રકાશ રાવત સુશીલ ચંદ્રા એ.કે. જ્યોતી સુનીલ અરોરા ઓમ પ્રકાશ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? માલદીવ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ માલદીવ નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP