કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા સંગઠને વિશ્વ મેલેરિયા રિપોર્ટ 2021 જારી કર્યો ? WHO નીતિ આયોગ IMD UNICEF WHO નીતિ આયોગ IMD UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સ્માર્ટ સિટીઝ મિશનના અમલીકરણની અવધિ વધારીને કયા વર્ષ સુધી કરી છે ? 2025 2023 2026 2024 2025 2023 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ? સિંગાપુર પેરિસ તેલ અવિવ સ્ટોકહોમ સિંગાપુર પેરિસ તેલ અવિવ સ્ટોકહોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ બેંક વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ બેંક વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં `RE-HAB' પ્રાજેકટ ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરવામાં આવ્યો છે ? પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર આસામ પંજાબ ગુજરાત મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP