કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? ટોક્યો રાંચી ઢાકા કાઠમંડુ ટોક્યો રાંચી ઢાકા કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ? સિંગાપુર સ્ટોકહોમ પેરિસ તેલ અવિવ સિંગાપુર સ્ટોકહોમ પેરિસ તેલ અવિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર 22 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ ક્યારે મનાવાયો ? 24 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર 24 ડિસેમ્બર 28 ડિસેમ્બર 25 ડિસેમ્બર 27 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ત્સેમિન્યુ, નુઈલેન્ડ અને ચુમુકેદિમા ક્યા રાજ્યના નવા જિલ્લા બન્યા ? મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે સંચાર ઉપગ્રહ ઈનમાસેટ-6 F1 લોન્ચ કર્યો ? પાકિસ્તાન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP