કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ બાંગ્લાદેશ મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતમાં વર્ષ 2022થી ક્યા શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે ? કોચી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કોચી ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ? દક્ષિણ કોરિયા પાકિસ્તાન ફિલિપાઈન્સ સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા પાકિસ્તાન ફિલિપાઈન્સ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ કે.વી.સુબ્રમણ્યન રઘુરામ રાજન ડૉ.વી.અનંત નાગેશ્વરન ઉર્જિત પટેલ કે.વી.સુબ્રમણ્યન રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? પ્રથમ ત્રીજી પાંચમી બીજી પ્રથમ ત્રીજી પાંચમી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 88 81 85 92 88 81 85 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP