કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ?

મુકેશ અગ્નિહોત્રી
ચંદ્ર શેખર
સુખવિન્દરસિંહ સુખુ
વિક્રમ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ?

મેરી કોમ
પી.ટી. ઉષા
ભાવિના પટેલ
પી.વી. સિંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH હૉકી વર્લ્ડકપ 2022નું આયોજન ભારતના ક્યા શહેરમાં કરાશે ?

બેંગલુરૂ અને મુંબઈ
હૈદરાબાદ અને મુંબઈ
ભુવનેશ્વર અને રાઉરકેલા
મુંબઈ અને ભુવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP