કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર ‘સ્વચ્છતા સર્વેક્ષણ-2021'માં સતત 5મી વખત પ્રથમ આવ્યું છે ? ઈન્દોર ધર્મશાળા સુરત મસૂરી ઈન્દોર ધર્મશાળા સુરત મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રામકી એવીરો એન્જિનિયર્સ લિમિટેડ(REEL)એ ક્યા શહેરમાં ભારતનો સૌથી મોટો લેન્ડફિલ બાયોગેસ પ્લાન્ટ લોન્ચ કર્યો ? પુણે ચેન્નાઈ ભોપાલ હૈદરાબાદ પુણે ચેન્નાઈ ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ચેન્નાઈના વિકાસ માટે 150 મિલિયન ડોલર સહાયતાની ઘોષણા કરવામાં આવી છે ? વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ પંજાબ દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ખાધ સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ? થંજાવુર પણજી વિશાખાપટ્ટનમ કોચી થંજાવુર પણજી વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP