કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી આયોજિત ઈન્ટરનેશનલ ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ 2021ની યજમાની કોણે કરી હતી? નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ભારત ફ્રાન્સ નેધરલેન્ડ ઇંગ્લેન્ડ ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 28 ફેબ્રુઆરી સુધીમાં COVID-19 મુક્ત થવા માટે 'Zero covid by Feb28' અભિયાન શરૂ કર્યું ? લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતીય અર્થવ્યવસ્થામાં કયા પ્રકારની રિકવરી આવી રહી છે ? Z શેપ્ડ V શેપ્ડ U શેપ્ડ L શેપ્ડ Z શેપ્ડ V શેપ્ડ U શેપ્ડ L શેપ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. HAL તેજસ મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 HAL તેજસ મિગ-21 મિરાજ 2000 સુખોઈ Su-30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વૈશ્વિક જોખમ અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ મીટીયરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? કર્ણાટક રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP