કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કાળાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ 2021નું આયોજન કયા કરવામાં આવ્યું ? મુંબઈ ભોપાલ પુણે અમદાવાદ મુંબઈ ભોપાલ પુણે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? આહવા જુનાગઢ દાહોદ સાબરકાંઠા આહવા જુનાગઢ દાહોદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ધેમાજી એન્જિનિયરિંગ કોલેજ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો ? આસામ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 2021-22ના વર્ષને ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કયા સીમાચિહ્ન વર્ષ તરીકે મનાવવામાં આવશે ? આપેલ તમામ ભારતની આઝાદીનું 75મું વર્ષ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ આપેલ તમામ ભારતની આઝાદીનું 75મું વર્ષ ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ હરિદ્વાર મહાકુંભનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP