કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ઓનલાઈન શોપિંગનું સમર્થન કરવા માટે દેશોની આર્થિક તૈયારી માપતા UNCTAD B2C e-કોમર્સ ઈન્ડેક્સ 2020માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ?

54 મું
43 મું
71 મું
21 મું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ?

નેપાળ
જર્મની
જાપાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

કાનપુર
અયોધ્યા
ગોરખપુર
પ્રયાગરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા માટે રચાયેલી સમિતિના વડા કોણ છે ?

સંરક્ષણ મંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP