કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીધ જહાજે વાર્ષિક સમુદ્ર અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2021 (CE21) માં ભાગ લીધો ? INS તલવાર INS ત્રિકંદ INS શિવાલિક INS ત્રિશુલ INS તલવાર INS ત્રિકંદ INS શિવાલિક INS ત્રિશુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? છત્તીસગઢ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ? બેડમિન્ટન શૂટિંગ ટેબલટેનિસ હોકી બેડમિન્ટન શૂટિંગ ટેબલટેનિસ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક ગોવા કેરળ તમિલનાડુ કર્ણાટક ગોવા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પંચમૂળી તળાવ ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ચીન શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP