કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? વિરાટ કોહલી ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર વિરાટ કોહલી ચેતન સાકરિયા રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ ? વર્ષ 1969 વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1975 વર્ષ 1969 વર્ષ 1951 વર્ષ 1981 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) ના નવા મિશન ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા ? ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. ચિંતન વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે સપ્લાય ચેઈન રેજિલિયન્સ ઈનિશિએટિવ (SCRI)નો શુભારંભ કર્યો છે ? જાપાન ભારત આપેલ તમામ ઓસ્ટ્રેલિયા જાપાન ભારત આપેલ તમામ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP