Gujarat Police Constable Practice MCQ Part - 4 ખેડૂતોને ઉત્તમ ટેકનોલોજી અને 2022 સુધીમાં આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે જૂન, 2018 દરમિયાન ક્યા અભિયાનનો આરંભ કર્યો હતો ? દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન કૃષિ વિકાસ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન દીનદયાળ અંત્યોદય વિકાસ અભિયાન કૃષિ કલ્યાણ અભિયાન કૃષિ વિકાસ અભિયાન ખેડૂત કલ્યાણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્વબચાવનો અધિકાર ઇ.પી.કો. - 1860ની કઇ કલમ સુધી છે ? 109 થી 116 106 થી 113 86 થી 96 96 થી 106 109 થી 116 106 થી 113 86 થી 96 96 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) ગિરનાર (2) સાપુતારા (3) પાવાગઢ (4) ધીણોધર (A) ડાંગ (B) જૂનાગઢ (C) કચ્છ (D) પંચમહાલ 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? અનું.14 અનું.12 અનું.16 અનું.18 અનું.14 અનું.12 અનું.16 અનું.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સુર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે ? 7 દિવસ 21 દિવસ 13 દિવસ 30 દિવસ 7 દિવસ 21 દિવસ 13 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દેશના પ્રથમ કાયદા મંત્રી કોણ છે ? વલ્લભભાઈ પટેલ ડૉ. આંબેડકર જવાહરલાલ સચિદાનંદ સિન્હા વલ્લભભાઈ પટેલ ડૉ. આંબેડકર જવાહરલાલ સચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP