કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 2021-22માં ભારતનું ટોચનું ખાંડ-ઉત્પાદક રાજ્ય ક્યું છે ? રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ પર્યાવરણ દિવસ 2022ની થીમ ઓન્લી વન અર્થ (Only One Earth) છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ મનાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2027-28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘હર ઘર દસ્તક' અભિયાનના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે ? પાંચમાં (5.0) બીજા (2.0) ચોથા (4.0) ત્રીજા (3.0) પાંચમાં (5.0) બીજા (2.0) ચોથા (4.0) ત્રીજા (3.0) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP