• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક 2022 અનુસાર, 2023-24માં ભારતનો અનુમાનિત વિકાસ દર શું છે ?

18%
8%
10%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ?

6 એપ્રિલ
15 એપ્રિલ
2 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ફળ ઉત્પાદનમાં ક્યું રાજ્ય મોખરે છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અનુમાનિત વૈશ્વિક વ્યાપાર વૃદ્ધિનો દર કેટલો છે ?

2%
10%
3%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવાય છે ?

6 એપ્રિલ
15 એપ્રિલ
11 એપ્રિલ
21 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
એપ્રિલ-મે 2022માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યા કરાશે ?

રાંચી
બેંગલુરુ
પુણે
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) છંદ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US