કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે. 31.8 14.9 22.7 12.7 31.8 14.9 22.7 12.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ? તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 36મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યા કરાશે ? ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? જયોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ મનસુખ માંડવિયા સ્મૃતિ ઈરાની જયોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ મનસુખ માંડવિયા સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ મંકીપોક્સનો કેસ ક્યા રાજ્યમાં જોવા મળ્યો ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP