કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે ? 7-7.5% 5-5.7% 8-8.5% 6-6.8% 7-7.5% 5-5.7% 8-8.5% 6-6.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત 2030 સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ GDPના ___ ટકા ઘટાડો કરશે. 45% 35% 50% 75% 45% 35% 50% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશના સૈન્ય સાથે સૈન્ય અભ્યાસ દસ્તલિક 2023નું આયોજન કર્યું ? મ્યાનમાર ઉઝબેકિસ્તાન ઈજિપ્ત ઓમાન મ્યાનમાર ઉઝબેકિસ્તાન ઈજિપ્ત ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) જીનિવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ના એક્સટર્નલ ઑડિટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશ પાટીલ જી.સી.મર્મુ શક્તિકાંત દાસ ઊર્જિત પટેલ રાજેશ પાટીલ જી.સી.મર્મુ શક્તિકાંત દાસ ઊર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ? હૈદરાબાદ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યાનમારે ક્યા દેશ સાથે પરમાણુ ઊર્જા વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા ? રશિયા ભારત જાપાન ફ્રાન્સ રશિયા ભારત જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP