કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% આપેલ તમામ પ્રાથમિક ખાધ- 2.8% મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ? રશિયા ચીન જાપાન નોર્વે રશિયા ચીન જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ કાશ્મીર ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? BSF CRPF CBI RPF BSF CRPF CBI RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં BIM ગૃહમંત્રાલય અંતર્ગત કાર્યરત છે. કેન્દ્ર સરકારે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ મેનેજમેન્ટ (BIM)ની કેન્દ્રીય ક્ષેત્રની અમ્બ્રેલા યોજના શરૂ રાખવાની મંજૂરી આપી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP