કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નાણાકીય વર્ષ 2022-23 (FY23)માં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર દેશ ક્યો છે ? ચીન UAE રશિયા અમેરિકા ચીન UAE રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? કુમાર મંગલમ બિરલા અદાર પુનાવાલા ગૌતમ અદાણી અશ્નીર ગ્રોવર કુમાર મંગલમ બિરલા અદાર પુનાવાલા ગૌતમ અદાણી અશ્નીર ગ્રોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP UNICEF UNDP વર્લ્ડ બેંક UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સિવિલ સેવા દિવસ (Civil Service Day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 13 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ 21 એપ્રિલ 13 એપ્રિલ 22 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (APLMA)ની ભાગીદારીમાં મેલેરિયા ઉન્મૂલન અંગે એશિયા પેસિફિક લીડર્સ કોન્કલેવનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ જયપુર નવી દિલ્હી નાગપુર ભોપાલ જયપુર નવી દિલ્હી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP