કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
કેન્દ્રીય બજેટ 2022-23માં ઉલ્લેખિત PM-DevINEનું પૂરું નામ જણાવો.

PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન
PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન
PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન
PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ?

જેફ બેઝોસ
બાન કી મૂન
બિલ ગેટ્સ
માર્ક ઝૂકરબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ?

પેસિફિક મહાસાગર
એટલાન્ટિક સાગર
ભૂમધ્ય સાગર
કાળો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘વાર્ષિક નાણાકીય નિવેદન'નો ઉલ્લેખ છે ?

અનુચ્છેદ-112
અનુચ્છેદ-215
અનુચ્છેદ-212
અનુચ્છેદ-115

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP