કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા શહેરને 2022-23 માટે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની તરીકે પસંદ કરાયું ?

વારાણસી
અમદાવાદ
શ્રીનગર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ?

દ્રૌપદી મુર્મુ
વૈન્કૈયા નાયડુ
શરદ પવાર
યશવંત સિંહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

OBCનું પેટાવર્ગીકરણ
એક પણ નહીં
સ્થાનિક સંસ્થાઓમાં અનામત
NEET પરીક્ષામાં અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારત અને નામીબિયાએ ભારતના ક્યા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા લાવવા સમજૂતી કરી ?

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન
નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
12U2માં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?

ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા
ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા
ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા
ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા દેશના ગણિતજ્ઞ મેરિના વિયાઝોવસ્કા ફીલ્ડ્સ મેડલ જીતનારા બીજા મહિલા બન્યા ?

રશિયા
ઓસ્ટ્રીયા
સ્કોટલેન્ડ
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP