કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 92મો 90મો 83મો 76મો 92મો 90મો 83મો 76મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેઈન (RBD)) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન કઈ છે ? કોવાવેક્સ CORBEVAXTM 2YCOV-D કોર્બેવેક્સ કોવાવેક્સ CORBEVAXTM 2YCOV-D કોર્બેવેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? શેરશાહ કુઝંગલ સરદાર ઉધમ અસુરન શેરશાહ કુઝંગલ સરદાર ઉધમ અસુરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ? જમ્મુ અને કાશ્મીર તેલંગાણા ગોવા દિલ્હી જમ્મુ અને કાશ્મીર તેલંગાણા ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં લોસાર મહોત્સવ મનાવાયો ? મહારાષ્ટ્ર ગુજરાત લદાખ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત લદાખ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP