કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. આપેલ બંને COVID-19 રસીકરણનું 1 વર્ષ પૂર્ણ થવા નિમિતે સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં 16 જાન્યુઆરી, 2022ના રોજ COVID-19 રસીકરણની પ્રથમ વર્ષગાંઠ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? મેઘાલય મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISR, 2021 અનુસાર, ગુજરાતમાં વનાવરણ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. આપેલ તમામ મધ્યમ ગાઢ જંગલો - 5032 ચો.કિ.મી. ગાઢ જંગલો – 377 ચો.કિ.મી. ખુલ્લા જંગલો - 9,516 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP