કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયન ગેમ્સ 2022નું આયોજન ક્યા દેશમાં કરાશે ? રશિયા ઓસ્ટ્રેલિયા ભારત ચીન રશિયા ઓસ્ટ્રેલિયા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) પુરસ્કાર 2022 અંગે સાચો વિકલ્પ પસંદ કરો. ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ આપેલ તમામ ફિલ્મ ઓફ ધ યર - પુષ્પા : ધ રાઈઝ સર્વશ્રેષ્ઠ અભિનેત્રી - કૃતિ સેનન સર્વશ્રેષ્ઠ અભિનેતા - રણવીર સિંહ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત ક્યા વર્ષે G20 ગ્રૂપની અધ્યક્ષતા કરશે ? વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2021 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? ચંદીગઢ લખનઉ નવી દિલ્હી ભોપાલ ચંદીગઢ લખનઉ નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? ફાન્સ ભારત રશિયા ચીન ફાન્સ ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? SEBI ઈન્કમટેક્ષ વિભાગ CBIC RBI SEBI ઈન્કમટેક્ષ વિભાગ CBIC RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP