કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IIT રુડકી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IIT રુડકી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દલિત બંધુ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એન.બીરેનસિંહે ક્યા રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ? ગોવા પંજાબ મણિપુર ઉત્તરાખંડ ગોવા પંજાબ મણિપુર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ મુંબઈ પુણે હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.સુબ્રમણ્યમ પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય એન.ચંદ્રશેખરન આર.સુબ્રમણ્યમ પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય એન.ચંદ્રશેખરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP