કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં કઈ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયન બની ?

નિખત ઝરીન
પિંકી રાની
મેરી કોમ
લોવલિના બોર્ગોહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ફાયરફાઈટિંગ ફ્લીટમાં બે રોબોટ સામેલ કર્યા છે ?

કર્ણાટક
કેરળ
દિલ્હી
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP