કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ?

A Five year sentence
Tomb of Sand
A night all blood is black
The Children of Dynmont

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ?

વેસ્ટ ટુ ગ્રેટ
ગારબેજ ટુ ડમ્પ
વેસ્ટ ટુ બેસ્ટ
વેસ્ટ ટુ વેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI)એ 'વૈશ્વિક ફૂડ પોલિસી રિપોર્ટ : કલાઈમેન્ટ ચેન્જ એન્ડ ધ ફૂડ સિસ્ટમ' રજૂ કર્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતનું ખાદ્ય ઉત્પાદન 2030 સુધીમાં 16% ઘટી શકે છે.
આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક દષ્ટિએ એક આધારભૂત અંદાજો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનના સંદર્ભમાં વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન 2010ના સ્તરથી 2050 સુધીમાં લગભગ 60% વધશે.
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતમાં ભૂખમરાનું જોખમ 2030 સુધીમાં 23% વધી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કયા બંદરના ઉપયોગ કરવાની ઓફર કરી છે ?

મોન્ગલા બંદર (Port of Mongla)
ચટગાંવ બંદર (Chittagone port)
પાયરા બંદર (Port of Payra)
મતાબારી બંદર (Matabari Port)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે.
ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં રેલવે મંત્રાલયે હાઈપરલૂપ ટેકનોલોજી અંગે કઈ સંસ્થા સાથે સહયોગની મંજૂરી આપી ?

IIT દિલ્હી
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP