કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ?

ગોલ્ડ
એક પણ નહીં
સિલ્વર
બોન્ઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ AI આધારિત લોક અદાલત શરૂ થઈ ?

રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા શહેરમાં અંતરિમ ઓપરેશનલ હબની સ્થાપના કરશે ?

ગુરુગ્રામ
ઢાકા
દુબઈ
અબુધાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

રાફેલ નડાલ
કાસ્પેર રુડ
નિક કીર્ગિપોસ
નોવાક જોકોવિચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP