કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ?

અમદાવાદ
દેહરાદૂન
શિમલા
શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ભારતનું 100% લેન્ડલોર્ડ મોડલવાળુ પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું ?

કંડલા બંદર
મોર્મુગાઓ બંદર
કોચીન બંદર
જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP