કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? ઓમાન ઈજિપ્ત માલદીવ કઝાકિસ્તાન ઓમાન ઈજિપ્ત માલદીવ કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? ILO UNICEF UNESCO UNDP ILO UNICEF UNESCO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? બારડોલી વાંસદા ધરમપુર ભાવનગર બારડોલી વાંસદા ધરમપુર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP