કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 1 8 4 3 1 8 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે MSMEને મદદ કરવા માટે રાજ્ય સ્તરીય ક્રેડિટ ગેરેન્ટી યોજના શરૂ કરી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? મિલ્ખાસિંહ લક્ષ્મીકાન્ત પાંડે એક પણ નહીં રાશિદ અનવર મિલ્ખાસિંહ લક્ષ્મીકાન્ત પાંડે એક પણ નહીં રાશિદ અનવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? મધ્યપ્રદેશ ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉતરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પવિત્ર કાલી બેઈન નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન પંજાબ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન પંજાબ ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP