કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? શિન્ઝો આબે નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ વોલોદિમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે નરેન્દ્ર મોદી એન્જેલા મર્કેલ વોલોદિમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2 ઓક્ટોબર, 2022થી લાગુ થનારી ‘વન નેશન વન ફર્ટિલાઈઝર યોજના' અંતર્ગત ક્યા બ્રાન્ડ નામ હેઠળ તમામ પ્રકારના ખાતર વેચવામાં આવશે ? ઉર્વરક આઝાદી ભારત હિન્દુસ્તાન ઉર્વરક આઝાદી ભારત હિન્દુસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશના ફહમીદા અજીમની 2022ના પુલિત્ઝર પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે ? બાંગ્લાદેશ માલદીવ અફઘાનિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ અફઘાનિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.સમીર વી. કામત ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP