કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તેલ અવીવ ઓપન 2022નો ટેનિસનો ખિતાબ કોણે જીત્યો ? કેસ્પર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કાર્લોસ અલ્કારેજ કેસ્પર રુડ નોવાક જોકોવિચ રાફેલ નડાલ કાર્લોસ અલ્કારેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા રાજ્યમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ? પોલેન્ડ સર્બિયા જર્મની ઈટાલી પોલેન્ડ સર્બિયા જર્મની ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વોત્તર પરિષદની 70મી બેઠક ક્યા યોજાઈ હતી ? ગુવાહાટી ઈમ્ફાલ ઐઝવાલ રાંચી ગુવાહાટી ઈમ્ફાલ ઐઝવાલ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી દેહરાદૂન ભોપાલ હૈદરાબાદ નવી દિલ્હી દેહરાદૂન ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા સ્થળે લતા મંગેશકરના નામનો ચોક બનાવવામાં આવ્યો ? મુંબઈ અયોધ્યા ભોપાલ ઈન્દોર મુંબઈ અયોધ્યા ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP