કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં આદિત્ય મિત્તલ ભારતના 77મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તેઓ ક્યા શહેર સાથે સંબંધિત છે ?

મુંબઈ
અમદાવાદ
ચેન્નાઈ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

ભૂપેન્દ્ર પટેલ
ઋષિકેશ પટેલ
મુળુ બેરા
કુંવરજી બાવળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP