કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

આસામ
પ.બંગાળ
ત્રિપુરા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ક્યા શહેરમાં સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?

ઉડુપી
બેંગલોર
ગુરુગ્રામ
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ?

પ્રોજેક્ટ 27A
પ્રોજેક્ટ 27B
પ્રોજેક્ટ 15A
પ્રોજેક્ટ 15B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP