કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ?

IIT બોમ્બે
IIT દિલ્હી
IIT મદ્રાસ
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આયુસ્ર્વાસ્થ્ય યોજના ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

આયુષ મંત્રાલય
આપેલ બંને
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP