કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 હુરુન ગ્લોબલ લિસ્ટમાં ભારતનું સ્થાન કેટલામું છે ? 10 5 7 8 10 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટીઝ મિશન આપેલ તમામ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટીઝ મિશન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 26 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? રાજીવ મહેતા મનહર ઉપાધ્યાય દિપક મિશ્રા અમરજીત સિન્હા રાજીવ મહેતા મનહર ઉપાધ્યાય દિપક મિશ્રા અમરજીત સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા સેમેરુ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર જાપાન અમેરિકા ઈન્ડોનેશિયા મ્યાનમાર જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP