કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ખેલાડી
વૈજ્ઞાનિક
અભિનેતા
લેખક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ?

સિંગાપુર
ચીન
દ.કોરિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પંકજકુમારસિંહ
પી.કે.સેહગલ
આર.એસ.સોઢી
એમ.એમ. નરવણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP