કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ?

જાપાન
ચીન
દક્ષિણ કોરિયા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યએ ‘ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કર્યું છે ?

ઝારખંડ
બિહાર
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં DBT-NBRC દ્વારા વિકસિત કરાયેલ “SWADESH” શું છે ?

વિશ્વની પ્રથમ સૌથી વધુ વરિયાળીનું ઉત્પાદન આપતી જાત
દુનિયાના પ્રથમ મલ્ટિમોડલ બ્રેઈન ઈમેજિંગ ડેટા એન્ડ એનાલિટિક્સ
સ્વદેશી પ્રથમ લૉ ઓર્બિટ સ્પેસ ડેબ્રિસ રિમુવલ સેટેલાઈટ
સ્વદેશી વધુ ઝડપી વિકસિત થતી ચોખાની જાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ?

ક્રિસ મોરિસ
ફાફ ડુપ્લેસી
એબી ડી વિલિયર્સ
ડેવિડ મિલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP