કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 2022માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે ? ભારત ઈન્ડોનેશિયા ઈટાલી બ્રાઝિલ ભારત ઈન્ડોનેશિયા ઈટાલી બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા ત્રિપુરા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા પૂનમ શર્મા રિયા શર્મા પૂનમ ગુપ્તા પ્રિયા પંડ્યા પૂનમ શર્મા રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મેડિકલ સામગ્રીઓ તથા દવાઓ ડ્રોન મારફતે પહોંચાડવા કયા રાજ્યએ 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પહેલ લોન્ચ કરી ? તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 12 મે 14 મે 15 મે 13 મે 12 મે 14 મે 15 મે 13 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? CNES સ્પેસએક્સ ISRO NASA CNES સ્પેસએક્સ ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP