કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? નવી દિલ્હી બેંગલુરુ લખનઉ પટના નવી દિલ્હી બેંગલુરુ લખનઉ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી કરાવનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં પર્પલ કેપ કોણે જીતી ? મોહિત શર્મા તુષાર દેશપાંડે રાશિદ ખાન મોહમ્મદ શામી મોહિત શર્મા તુષાર દેશપાંડે રાશિદ ખાન મોહમ્મદ શામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યની ગજરાજ કોર્પ્સે ક્યા રાજ્યમાં સંયુક્ત પૂર રાહત કવાયત ‘જલરાહત’ હાથ ધરી હતી ? કેરળ સિક્કિમ આસામ ગોવા કેરળ સિક્કિમ આસામ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાપુઆ ન્યૂ ગિની જાપાન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાપુઆ ન્યૂ ગિની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP