કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન અમેરિકા ભારત ચીન જાપાન અમેરિકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વના પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ટ્રેન કાફલાનું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ? જાપાન ચીન ફ્રાન્સ જર્મની જાપાન ચીન ફ્રાન્સ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દવાઓની ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવાની ઘોષણા કરી ? કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ ચેન્નાઈ કોચી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પવિત્ર કાલી બેઈન નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? ઉત્તરાખંડ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ પંજાબ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP