કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NDC CCPA NCPC NITI Aayog NDC CCPA NCPC NITI Aayog ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી ડૉ.મુકેશ કુમાર પીયૂષ કુમાર R.K. મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ પ્રવાસન દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કયા મહિનાને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે ? ઓગસ્ટ નવેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર ઓગસ્ટ નવેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘કાર્બી આંગલોંગ’ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ સિક્કિમ ઓડિશા મેઘાલય આસામ સિક્કિમ ઓડિશા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP