કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

માત્ર 6
માત્ર 2
એક્પણ નહીં
માત્ર 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું ?

નવી દિલ્હી
લખનઉ
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મહારાષ્ટ્રની રાજકીય પાર્ટી શિવસેનાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉદ્ધવ ઠાકરે
એકનાથ શિંદે
રાજ ઠાકરે
ઉદય સામંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ક્યા રાજ્યની પોલીસને દેશ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ એનાયત કરાયો ?

હરિયાણા
ઉત્તરાખંડ
પંજાબ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ત્રીજો વાર્ષિક ઓરેન્જ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું ?

નાગાલેન્ડ
મિઝોરમ
મેઘાલય
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP