કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) 2023ના ખેલો ઈન્ડિયા ગેમ્સની મેજબાની ક્યું રાજ્ય કરશે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) જગન્ના સ્માર્ટ ટાઉનશિપ યોજના ક્યા રાજય સાથે સંબંધિત છે ? ગોવા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ગોવા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) આયેશા મલિક ક્યા દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયધિશ બન્યા ? ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો ? ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મશ્રી પદ્મ ભૂષણ ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મશ્રી પદ્મ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 અનુસાર, કયા રાજયના વનાવરણમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP