કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.કે.વેણુગોપાલ જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ મુકુલ રોહતગી કે.કે.વેણુગોપાલ જી.સી.મુર્મુ કે.સુબ્રમણ્યમ મુકુલ રોહતગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતીય સૈન્ય દ્વારા પર્વત પ્રહાર સૈન્ય અભ્યાસનું આયોજન ક્યા કરાશે ? રાજસ્થાન કર્ણાટક લદાખ પંજાબ રાજસ્થાન કર્ણાટક લદાખ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. સાવજ રણશિંગુ ડાલામથ્થો ફ્લેમિંગો સાવજ રણશિંગુ ડાલામથ્થો ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP