કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ?

હરિયાણા
ઉત્તર પ્રદેશ
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ?

ચેન્નાઈ ઘોષણાપત્ર
ભોપાલ ઘોષણાપત્ર
નાગપુર ઘોષણાપત્ર
બેંગલોર ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પી.કે.સેહગલ
એમ.એમ. નરવણે
આર.એસ.સોઢી
પંકજકુમારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP