કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 10 12 9 15 10 12 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ક્યા દેશનું સભ્યપદ રદ કર્યું ? શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા શ્રીલંકા પાકિસ્તાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. એક પણ નહીં આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ આપેલ તમામ મહિપત કવિ ભાનુભાઈ ચિતારા હેમંત ચૌહાણ આપેલ તમામ મહિપત કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતના નેતૃત્વ હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સમાં ક્યા દેશ/દેશો સામેલ થશે ? આપેલ બંને અમેરિકા એક પણ નહીં બ્રાઝિલ આપેલ બંને અમેરિકા એક પણ નહીં બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP