કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય ટ્રેઈનિંગ અભ્યાસ અજય વૉરિયર 2023નું આયોજન કર્યું ? UK અમેરિકા જાપાન ફ્રાન્સ UK અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ચીન ઉત્તર કોરિયા રશિયા ઈઝરાયેલ ચીન ઉત્તર કોરિયા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? મ્યાનમાર યુક્રેન શ્રીલંકા અફઘાનિસ્તાન મ્યાનમાર યુક્રેન શ્રીલંકા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કરવામાં આવ્યું ? સિક્કિમ બિહાર કેરળ ઓડિશા સિક્કિમ બિહાર કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પૃથ્વી દિવસ (Earth Day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 20 એપ્રિલ 22 એપ્રિલ 19 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 22 એપ્રિલ 19 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP